Standard: 6 to 12 science, commerece, arts and College: B.Sc, B.Com, B.Ed With Hostel Facilities
આજ રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા B.Sc SEM - 4 RESULT જાહેર કરવામાં આવુ. જેમાં ટંકારા ની શ્રી ઓ આર ભાલોડિયા મહિલા સાયન્સ કૉલેજ RESULT 100% આવેલ છે.
જે મોરબી જિલ્લા માં સૌથી વધારે છે.
અમને જણાવતા આનંદ થાય છે અગાવ પણ સેમેસ્ટર 1,3, અને 6 નું RESULT 100% આવેલ હતું.
posted by ORPAT COLLEGE TANKARA @ June 25, 2022 0 Comments
This is educational institute provide B.Sc and B.Com. Contact Us: +918780692500
View my complete profile
Subscribe toPosts [Atom]