Saturday, June 25, 2022

BIG ACHIEVEMENT....ORPAT SCIENCE COLLEGE TANKARA


આજ રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા B.Sc SEM - 4 RESULT જાહેર કરવામાં આવુ. જેમાં ટંકારા ની શ્રી ઓ આર ભાલોડિયા મહિલા સાયન્સ કૉલેજ RESULT 100% આવેલ છે.

જે મોરબી જિલ્લા માં સૌથી વધારે છે.

અમને જણાવતા આનંદ થાય છે અગાવ પણ સેમેસ્ટર 1,3, અને 6 નું  RESULT 100% આવેલ હતું.










0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home