Friday, February 11, 2022

સૌરાસ્ટ્ર યુનિવર્સિટિ ના કુલપતિ ડૉ. ગિરીશ ભિમાણી સાથે મુલાકાત

 ઓરપેટ મહિલા સાયન્સ કૉલેજ ના પ્રિન્સિપાલ ડૉ. અતુલભાઈ માકસણા એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કુલપતિ Dr. ગીરીશભાઈ ભીમાણી ને શુભેચ્છા ઓ પાઠવી.



Monday, February 7, 2022

તલાટી ભરતી ની સંપુર્ણ માહિતી.

 


Education Qualification

  •     Candidates Must Have 12th Pass.


Important dates

Starting Date28/01/2022
Last Date15/02/2022
COMPLETE SYLLABUS FOR TALATI EXAM 2022

Subjects
Marks
Time duration
General Knowledge with current affairs
35


1 hrs
Arithmetic and reasoning/Maths
15
Gujarat Grammar and Sahitya
35
English
15
Total
100
1 hrs

GPSSB Talati Recruitment District Wise List 2022


District Wise ListTotal Post
Vadodara Talati Bharti 2022141
Tapi Talati Bharti 202261
Jamnagar Talati Bharti 2022161
Valsad Talati Bharti 202290
Aravalli Talati Bharti 202241
Ahmedabad Talati Bharti 2022105
Anand Talati Bharti 2022125
Amreli Talati Bharti 2022205
Bhavnagar Talati Bharti 2022208
Bharuch Talati Bharti 2022164
Banaskantha Talati Bharti 2022120
Gandhinagar Talati Bharti 202223
Kachchh Talati Bharti 2022159
Botad Talati Bharti 202244
Dahod Talati Bharti 202268
Chhota Udaipur Talati Bharti 202285
Dang Talati Bharti 202218
Devbhumi Dwarka Talati Bharti 202275
Gir Somnath Talati Bharti 202293
Junagadh Talati Bharti 2022191
Morbi Talati Bharti 202256
Mahisagar Talati Bharti 202248
Kheda Talati Bharti 2022126
Mehsana Talati Bharti 2022152
Narmada Talati Bharti 202296
Patan Talati Bharti 2022118
Panchmahal Talati Bharti 202299
Porbandar Talati Bharti 202244
Navsari Talati Bharti 202264
Surat Talati Bharti 202290
Rajkot Talati Bharti 2022188
Sabarkantha Talati Bharti 202242
Surendranagar Talati Bharti 2022137

Apply online: Talati bharti 2022






Saturday, February 5, 2022

ટંકારાની ઓરપેટ મહિલા સાયન્સ કૉલેજનું B.Sc સેમ-5નું 100 ટકા પરિણામ

 ટંકારા : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા B.Sc સેમ 5નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ટંકારાની ઓરપેટ મહિલા સાયન્સ કૉલેજનું પરિણામ 100% આવ્યુ છે.




મહિલા છાત્ર સાયન્સ ક્ષેત્રે પોતાનું સ્થાન બનાવે અને સ્થાનિક જગ્યાએ અભ્યાસ કરી શકે એ માટે ટંકારા ઓરપેટ કન્યા છાત્રાલય ખાતે સાયન્સ કોલેજ શરુ કરાય હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાતી B.SC સેમ 5નુ પરીણામ જાહેર થયુ છે. જેમા તમામ વિધાર્થીનીએ પરીક્ષા પાસ કરી હતી. તમામ છાત્રોને કોલેજના પ્રિન્સિપાલ ડો.અતુલભાઈ માકાસના અને ટિમ તથા ટ્રસ્ટી ગણ ધનજીભાઈ ઝાલરીયા, હીરાભાઈ ફેફર, પંચાલભાઈ ભૂત ડાયાલાલ બારૈયા એ શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યાં હતાં.

POWER OF GIRLS

 


Friday, February 4, 2022

સમગ્ર મોરબી જિલ્લામાં B.SC મા 100% રિજલ્ટ આપનાર એકમાત્ર COLLEGE એટલે ORPAT MAHILA SCIENCE COLLEGE- TANKARA


 

ઓરપેટ મહિલા સાયન્સ કૉલેજ -ટંકારા RESULT B.SC SEM 5

ઓરપેટ મહિલા સાયન્સ કૉલેજ -ટંકારા

કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા B.Sc SEM-5 પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં ઓરપેટ મહિલા સાયન્સ કૉલેજ નું પરિણામ 100%.

 

College ના ટ્રસ્ટી તથા પ્રિન્સિપાલ Dr. અતુલભાઈ માકાસના દ્વારા વિદ્યાર્થી અભિનંદન આપવામાં આવ્યા હતા.








 


 

Thursday, February 3, 2022

COLLEGE PHOTO GALLEGY